ઘનશ્યામ મહારાજ જન્મ

Initializing audio Loading audio…

ઘનશ્યામ મહારાજનો જન્મ છપૈયામાં 1 ઈસવીસન ૧૭૮૧ માં 2 થયો હતો.

Reference

  1. છપૈયા: Ghanshyam maharaj's city of birth
  2. ૧૭૮૧: 1781 - Birth year of Ghanshyam maharaj

Quiz

1. ઘનશ્યામ મહારાજનો જન્મ કયા ગામ માં થયો હતો?





2. ઘનશ્યામ મહારાજનો જન્મ કઇ સાલ માં થયો હતો?





ગાંડી બિલાડી

અાજે મારા ઘરે બિલાડી અાવી હતી. બિલાડી કાળી અને જાડી હતી. બિલાડી ને ખાવુ હતુ. બિલાડી ને ઘરમાંથી કાઢવી અઘરી હતી. બિલાડી સાથે મસ્તી કરવાની મજા આવતી હતી. બિલાડીને બરફમાં રમવુ હતુ.

અેક થી સો

૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦
૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦
૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦
૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ ૪૦ 
૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ૪૭ ૪૮ ૪૯ ૫૦
૫૧ ૫૨ ૫૩ ૫૪ ૫૫ ૫૬ ૫૭  ૫૮ ૫૯ ૬૦
૬૧ ૬૨ ૬૩ ૬૪ ૬૫ ૬૬ ૬૭ ૬૮ ૬૯ ૭૦
૭૧ ૭૨ ૭૩ ૭૪ ૭૫ ૭૬ ૭૭ ૭૮ ૭૯ ૮૦
૮૧ ૮૨ ૮૩ ૮૪ ૮૫ ૮૬ ૮૭ ૮૮ ૮૯ ૯૦
૯૧ ૯૨ ૯૩ ૯૪ ૯૫ ૯૬ ૯૭ ૯૮ ૯૯ ૧૦૦

બાલાબેન અને મગર

અેક વખત જાડી બીલાડી હતી. બીલાડી નુ નામ હતુ બાલાબેન. બાલાબેન અેક વખત ફરવા ગઇ. બાલાબેન ફરવા ગઇ અેક તળાવ મા. તળાવ મા અેક મગર રહેતો. બાલાબેન ને ચક્કર અાવીયા. બાલાબેન પાણી માં પડી ગઇ. મગર બાલાબેન ને ખાઇ ગયો.

ગુજરાતી બારાખડી - ૨

અં અઃ
કા કિ કી કુ કૂ કે કૈ કો કૌ કં કઃ
ખા ખિ ખી ખુ ખૂ ખે ખૈ ખો ખૌ ખં ખઃ
ગા ગિ ગી ગુ ગૂ ગે ગૈ ગો ગૌ ગં ગઃ
ઘા ઘિ ઘી ઘુ ઘૂ ઘે ઘૈ ઘો ઘૌ ઘં ઘઃ
ચા ચિ ચી ચુ ચૂ ચે ચૈ ચો ચૌ ચં ચઃ
છા છિ છી છુ છૂ છે છૈ છો છૌ છં છઃ
જા જિ જી જુ જૂ જે જૈ જો જૌ જં જઃ
ઝા ઝિ ઝી ઝુ ઝૂ ઝે ઝૈ ઝો ઝૌ ઝં ઝઃ
ટા ટિ ટી ટુ ટૂ ટે ટૈ ટો ટૌ ટં ટઃ
ઠા ઠિ ઠી ઠુ ઠૂ ઠે ઠૈ ઠો ઠૌ ઠં ઠઃ
ડા ડિ ડી ડુ ડૂ ડે ડૈ ડો ડૌ ડં ડઃ
ઢા ઢિ ઢી ઢુ ઢૂ ઢે ઢૈ ઢો ઢૌ ઢં ઢઃ
ણા ણિ ણી ણુ ણૂ ણે ણૈ ણો ણૌ ણં ણઃ
તા તિ તી તુ તૂ તે તૈ તો તૌ તં તઃ
થા થિ થી થુ થૂ થે થૈ થો થૌ થં થઃ
દા દિ દી દુ દૂ દે દૈ દો દૌ દં દઃ
ધા ધિ ધી ધુ ધૂ ધે ધૈ ધો ધૌ ધં ધઃ
ના નિ ની નુ નૂ ને નૈ નો નૌ નં નઃ
પા પિ પી પુ પૂ પે પૈ પો પૌ પં પઃ
ફા ફિ ફી ફુ ફૂ ફે ફૈ ફો ફૌ ફં ફઃ
બા બિ બી બુ બૂ બે બૈ બો બૌ બં બઃ
ભા ભિ ભી ભુ ભૂ ભે ભૈ ભો ભૌ ભં ભઃ
મા મિ મી મુ મૂ મે મૈ મો મૌ મં મઃ
યા યિ યી યુ યૂ યે યૈ યો યૌ યં યઃ
રા રિ રી રુ રૂ રે રૈ રો રૌ રં રઃ
લા લિ લી લુ લૂ લે લૈ લો લૌ લં લઃ
ળા ળિ ળી ળુ ળૂ ળે ળૈ ળો ળૌ ળં ળઃ
વા વિ વી વુ વૂ વે વૈ વો વૌ વં વઃ
શા શિ શી શુ શૂ શે શૈ શો શૌ શં શઃ
ષા ષિ ષી ષુ ષૂ ષે ષૈ ષો ષૌ ષં ષઃ
સા સિ સી સુ સૂ સે સૈ સો સૌ સં સઃ
હા હિ હી હુ હૂ હે હૈ હો હૌ હં હઃ

ગુજરાતી બારાખડી - ૧



આ ગુજરાતી બારાખડીનો વીડીયો છે. 
અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, એ, ઐ, અો, ઔ, અં, અઃ
ક, કા, કિ, કી, કુ, કૂ, કે, કૈ, કો, કૌ, કં, કઃ
ખ, ખા, ખિ, ખી, ખુ, ખૂ, ખે, ખૈ, ખો, ખૌ, ખં, ખઃ
...

ગુજરાતી અક્ષરો - ૨



આ અક્ષરોને યાદ કરવા માટેનો વીડીયો છે. મે અક્ષરો સાચા પાડયા છે.  મને આ વીડિયો ગમ્યો છે.   

એરપ્લેન


મને અેરપ્લેન બહુ ગમે છે. હું દરોજ અેરપ્લેન ના વીડીઓ જોવુ છુ. આ અેરબસનુ અેરપ્લેન છે. 

ગુજરાતી અક્ષરો - ૧


આ ગુજરાતી અક્ષરો શીખવા માટેનો વીડીયો છે.
                                                                                        

ઘનશ્યામ ચરિત્ર - અંગુઠી


ઘનશ્યામ મહારાજ એક સમયે પોતાના ભાભી પાસેથી અંગુઠી (આંગળીમા પહેરવાની વીંટી) લઇને કંદોઇની દુકાને થી મીઠાઇ ખરીદવા ગયા. ભાભીએ બહુ ના પાડી છતા પણ અંગુઠી લઇને ઘનશ્યામ મહારાજ જતા રહયા. 

કંદોઇની સાથે ઘનશ્યામ મહારાજે સરત કરીકે હું કહુ ત્યાં સુધી મને મીઠાઇ જમાડવાની નહીતર અંગુઠી પાછી આપી દેવા ની. કંદોઇ બહુ જ લોભી હતો એટલે એને વિચાર્યુકે હું  ઘનશ્યામને થોડીક મીઠાઈ ખાઇને ધરાઇ જશે અને હું મોંઘા ભાવ ની વીંટી રાખી લઇશ.


પછી ઘનશ્યામ મહારાજ ધીમે ધીમે કંદોઇની દુકાનમાંથી બધી મીઠાઇ જમી ગયા અને વધારે મીઠાઇ માંગવા લાગ્યા. કંદોઇ તો આ જોઇને બહુ જ આશ્વર્ય માં પડી ગયો અને ઘનશ્યામ મહારાજને પગે લાગીને અંગુઠી પાછી આપી દીધી. 


ઘનશ્યામ મહારાજ અંગુઠી ઘરે આવીને પોતાના ભાભીને આપી દીધી. છપૈયાના લોકો એ આવીને આ અદભુત વાત ધર્મદેવને કરી. 

ઘનશ્યામ ચરિત્ર - પરીક્ષા


ઘનશ્યામ મહારાજના પીતાજી, ધર્મદેવે, ઘનશ્યામ મહારાજની પરીક્ષા કરવાનો વિચાર કર્યો.  ઘનશ્યામ મહારાજની આગળ ધન, તલવાર અને પુસ્તક મુક્યા. ધર્મદેવે વિચાર કર્યો કે જો ધન લેસે તો મોટા થઇને વેપાર કરશે, તલવાર લેસે તો મોટા થઇને રાજા બનશે, પુસ્તક લેસે તો મોટા વિદ્વવાન થશે. ઘનશ્યામ મહારાજે પુસ્તક લીધુ એટલે ધર્મદેવ બહુજ ખુશ થયા અને વિચાર્યુકે ઘનશ્યામ મહારાજ મોટા થઇને વિદ્વવાન થશે. 

અંક

૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦
૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦
૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦
૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ ૪૦
 ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ૪૭ ૪૮ ૪૯ ૫૦
૫૧ ૫૨ ૫૩ ૫૪ ૫૫ ૫૬ ૫૭ ૫૮ ૫૯ ૬૦
૬૧ ૬૨ ૬૩ ૬૪ ૬૫ ૬૬ ૬૭ ૬૮ ૬૯ ૭૦
૭૧ ૭૨ ૭૩ ૭૪ ૭૫ ૭૬ ૭૭ ૭૮ ૭૯ ૮૦
૮૧ ૮૨ ૮૩ ૮૪ ૮૫ ૮૬ ૮૭ ૮૮ ૮૯ ૯૦
૯૧ ૯૨ ૯૩ ૯૪ ૯૫ ૯૬ ૯૭ ૯૮ ૯૯ ૧૦૦

શરુઆત



મારુ નામ અર્ણવ છે. હું ગુજરાતી શીખુ છુ. મે આજે પીઝા (ફોટો નીચે) ખાઘો હતો.