ઘનશ્યામ ચરિત્ર - પરીક્ષા


ઘનશ્યામ મહારાજના પીતાજી, ધર્મદેવે, ઘનશ્યામ મહારાજની પરીક્ષા કરવાનો વિચાર કર્યો.  ઘનશ્યામ મહારાજની આગળ ધન, તલવાર અને પુસ્તક મુક્યા. ધર્મદેવે વિચાર કર્યો કે જો ધન લેસે તો મોટા થઇને વેપાર કરશે, તલવાર લેસે તો મોટા થઇને રાજા બનશે, પુસ્તક લેસે તો મોટા વિદ્વવાન થશે. ઘનશ્યામ મહારાજે પુસ્તક લીધુ એટલે ધર્મદેવ બહુજ ખુશ થયા અને વિચાર્યુકે ઘનશ્યામ મહારાજ મોટા થઇને વિદ્વવાન થશે.